પુસ્તકો - Books
Angikaar

પુસ્તકનો સારાંશ

Coming soon …..

Read More પ્રાપ્તિ Buy
અંગીકાર - ૨୦૧૮Angikaar
Sweekar

પુસ્તકનો સારાંશ

વાસ્તવિકતામાં આપણે જીવવાનું છે. આ એક પડકાર છે, અને જેને આપણે સ્વીકાર કરવું જ રહ્યું, તો એ આનંદરૂપ બની શકે છે. જિંદગી અનેક મુશ્કેલી, વિધ્નોથી ભરેલી છે – આપણે વિપત્તિઓનો સામનો કઈ રીતે કરીયે છીએ એ જ મહત્વનું છે....

Read More પ્રાપ્તિ Buy
સ્વીકાર - ૨୦૧૬Sweekar
Dhabkar

પુસ્તકનો સારાંશ

સુખદુઃખની અદભુત રંગોળી એટલે જીવન! હકીકત છે કે જિંદગી તો પ્રશ્ન અને સમસયાઓથી ભરેલી છે. તેમ છતાં આ સુંદર , મોહક અને આહલાદ્ક છે. સુંજોગો અને પરિસ્થિતિ પર આપણો અંકુશ હોતો નથી. પરંતુ એ સંજોગોનો કેવો પ્રતિસાદ આપવો આ...

Read More પ્રાપ્તિ Buy
ઘબકાર - ૨୦૧૬Dhabkar
Zakalbhini Suvaas

પુસ્તકનો સારાંશ

ઝાકળ બિંદુ નાનકડુ ટીપું ! અમૃતબિંદુ ! તેની માયા કેવી ઝાકઝમાળ હોય, પણ અંતે ક્ષણજીવી હોય. ઝાકળબિંદુ ગરમ લોહી પર પડે તો તરત જ નષ્ટ પામે છે. છીપમાં પડે તો મોતી બને છે. આપણા જીવનમાં પણ આપણે કોની સાથે...

Read More પ્રાપ્તિ Buy
ઝાકળ ભીની સુવાસ - ૨୦૧૩ Zakalbhini Suvaas
Roj Roj Navu Parodh

પુસ્તકનો સારાંશ

સુખ અને દુઃખ માનવીના જીવનમાં પોતમાં તાણાવાણાની માફક વણાયેલા છે. કોઈક કહે છે કે બસ ! હું તો જિંદગીમાં માત્ર સુખ જ લઈશ ! મનને કેવો મરોડ આપવો તે આપણે નક્કી કરવાનું છે. જિંદગીનો પ્રત્યેક દિન માણવાનો છે –...

Read More પ્રાપ્તિ Buy
રોજ રોજ નવું પરોઢ - ૨୦૧૫Roj Roj Navu Parodh
Jivan Ni Kediye Chalta Chalta

પુસ્તકનો સારાંશ

પરમતત્વથી તરફથી આપણને આ જિંદગીની અમૂલ્ય ભેટ મળી છે. એને દુઃખ અને નિરાશાથી વેડફી નાખવી કે આનંદમય પ્રસન્નતાભરી યાત્રા બનાવવી એ આપણા વિચારો અને અભિગમ ઉપર આધાર રાખે છે. જિંદગી ટૂંકી છે, ક્ષણભંગુર છે માટે આપણે હસી લઈએ, હસાવતા...

Read More પ્રાપ્તિ Buy
જીવનની કેડીએ ચાલતાં ચાલતાં - ૨୦૧૫Jivan Ni Kediye Chalta Chalta
To My Dear Daughter

પુસ્તકનો સારાંશ

To My Dear Daughter This is a Translation of a very popular Book in Gujarati called “વહાલી દીકરીને” published in 2012. The translation of this book is in response to great interests expressed by many parents, to have such...

Read More પ્રાપ્તિ Buy
વહાલી દીકરીને - ૨୦૧૫To My Dear Daughter
Jivan Ras Chhalke

પુસ્તકનો સારાંશ

શ્રીમતી જયવતી કાજીનું આ ઓગણીસમું પુસ્તક છે. સુખ-આનંદ તો મનની અવસ્થા છે. આપણે જો જિન્દગીને સુન્દર અને રસમય યાત્રા બનાવવાની હોય તો આપણે પોતે જ મનમાં સંકલ્પ કરવો પડશે કે “મારે ખુશ રહેવું છે”. “જીવનરસ છલકે” પુસ્તકમાં આ અંગે...

Read More પ્રાપ્તિ Buy
જીવનરસ છલકે - ૨୦୦૩/૨୦૧૨Jivan Ras Chhalke
Vhali Dikri Ne

પુસ્તકનો સારાંશ

‘વહાલી દીકરીને’ જયવતીબહેનનું આ ચોવીસમું પુસ્તક છે – આમાં ગુંથાયેલ પત્રો ‘વહાલી દીકરી શુચિને’ એ આજની તમામ શિક્ષિત યુવાન દીકરીઓને ઉદ્દેશીને લખાયેલા છે. એમની અંગત સુખદુઃખની, મથામણની અને દ્વિધાની અંતરંગ વાતો, જયવતીબહેન સુંદર રીતે રજૂ કરી છે. લેખિકા ભારતીય...

Read More પ્રાપ્તિ Buy
વહાલી દીકરીને...- ૨୦૧૨Vhali Dikri Ne
Sabandhona Meghdhanush

પુસ્તકનો સારાંશ

પરિવર્તનશીલ જગતમાં સંબંધોના પરિમાણો પણ બદલાતા શીખવું જોઈએ. ‘જડતા એ શિસ્ત નથી’ એ જો વડીલો સમજે અને ‘સ્વચ્છંદતા એ સ્વતંત્રતા’ નથી એ જો નવી પેઢી સમજે તો અવસ્થા ભેદ (generation gap) અદ્રશ્ય બની જાય.

Read More પ્રાપ્તિ Buy
સંબંધોનાં મેઘધનુષ - ૨୦૧୦Sabandhona Meghdhanush
Sukh Vasyu Antarma

પુસ્તકનો સારાંશ

જયવતબહેન લખે છે કે , જિંદગીમાં એક જ માર્ગે એક જ વખત પસાર થવાનું છોય છે, તો પછી એનો પ્રત્યેક દિન શા માટે ઉત્કટાથી ન જીવવો? રોજ રોજ નવું પરોઢ ઉજવીએ। આપણે ઉદાસીભર્યા વાદળના નહિ પણ ચમકતા સોનેરી સૂર્યપ્રકાશના...

Read More પ્રાપ્તિ Buy
સુખ વસ્યું અંતરમાં - ૨୦୦૯Sukh Vasyu Antarma
Kshnone Sajavi Laiye

પુસ્તકનો સારાંશ

જીવન અને જગત પરિવર્તનશીલ છે. બધા પરિવર્તનનો અને સંઘર્ષો વચ્ચે માનવીને જીવવાનું છે. પ્રત્યેકનો પોતાનો આગવો અનુભવ હોય છે. પરંતુ દુનિયાના કેટલાક ચિંતકો, વિચારકો અને સાહિત્યસર્જકોએ ઊંડાણથી ચિંતન કર્યું છે. ગહરાઈથી તેઓ જીવ્યા છે. જયવતીબહેને એમના લખાણનો નજદીકથી અભ્યાસ...

Read More પ્રાપ્તિ Buy
ક્ષણોને સજાવી લઈએ - ૨୦୦૯Kshnone Sajavi Laiye