વર્તમાનપત્રો - Press

December 12, 2016

સ્વીકાર

ગુજરાત સંશોધન મંડળ  જુલાઈ - ડિસેમ્બર ૨୦૧૬ પ્રતિભાવ: ડૉ. અમૃત ઉપાધ્યાય આ પુસ્તકની વૈવિધ્યસભર સામગ્રીનો રસાસ્વાદ લીધા પછી આપણે લાગે છે કે, સમગ્ર રીતે જોતા, શ્રીમતી જયવતીબહેન કાજીએ વાતચીતની સહજ, સરળ ભાષામાં જીવનનાં બધાં પાસાંની ઊંડાણભરી મીમાંસા કરી છે અને પ્રસંગોના આલેખનમાં  એક શિક્ષણશાસ્ત્રી, મનોવિજ્ઞાની, સમાજશાસ્ત્રી, અને દાર્શનિક  ચિંતકની ચીવટ ...

January 13, 2016

ધબકાર

મુંબઈ સમાચાર - 2016 પ્રતિભાવ: "શબ્દસેતુ" શ્રીમતી જયવતી કાજીની ગદ્ય શૈલી ખુબ જ સરસ છે. સમાજજીવનના વિવિધ પાસાઓ અને માનવજીવનની સુક્ષમ  બાબતોનું ઝીણું કાતરણ કરવાની તેમની કુનેહ એમની દરેક કૃતિમાં સ્પષ્ટપણે દેખાય આવે છે. મહિલાઓની સમસ્યાઓનું  આકલન કરવું એ એમનો મુખ્ય વિષય છે.

May 6, 2013

વ્હાલી દીકરીને – ...

વ્હાલી દીકરીને જન્મભૂમિ - મે ૬, ૨୦૧૩ પ્રસ્તુત પુસ્તકમાં અઠારમાં વર્ષમાં પ્રવેશતી દીકરી પરનાં  માના પત્રો સંગ્રહાયાં છે. આ પત્રોમાં જીવનનું સ્વાગત કરવા ઉત્સુક પુત્રીને માતા જિંદગીના આનંદ, સૌંદ્રય અને ભયના સ્થાન બતાવે છે અને મઝાની સફર માટે સજ્જ કરે છે. માતા પોતે આ બધામાંથી પસાર થઇ ચુકી છે તેથી ...

January 23, 2012

રોજ રોજ નવું ...

જન્મ ભૂમિ - 2012 પ્રતિભાવ: સોનલ પરીખ પરદેશનાં પુસ્તકોમાંથી પ્રેરણાદાયક ઘટનાઓ અને વિચારો લઈને સ્વતંત્ર ચિંતન વડે તેને માંજીને સમાજ ઉપયોગી, જીવનલક્ષી, હરકારત્મક અને રસપૂર્ણ લેખોના જયવતબેહેને અને પુસ્તકો આપ્યા છે.આ પુસ્તક પણ આ શૃંખલાની જ એક કડીસમું છે. પુસ્તકનું શીર્ષક "રોજ રોજ નવું પરોઢ" જ તેમાં રહેલા આશાવાદ અને ...

September 9, 2010

આનંદનો અવસર જન્મભૂમિ

આનંદનો અવસર જન્મભૂમિ સપ્ટેમ્બર ૯, ૨୦૧୦ પ્રતિભાવ: સંધ્યા શાહ અવિરત વહેતાં જીવનના પ્રવાહમાં સુખ - દુઃખ, આશા - નિરાશા ને જય  - પરાજયના  દ્વંદ્વ વચ્ચે જીવતા, સઘઃર્ષોમાં, સામે પૂરે તરતા , અટવાતા, અફળાતા। હતાશા અને નિરાશાને ઘુંટથા આપણે સૌ જીવનનો સાચો આનંદ ભૂલી ગયા છીએ, ત્યારે જીવનની સાર્થકતા સમજાવતું આ ...

March 16, 2006

આજ ની ઘડી ...

  મુંબઈ સમાચાર માર્ચ ૩, ૨୦୦૬ સંપાદન: દીપક મહેતા આ પુસ્તકમાં ૨૫ લેખોમાં મુખ્ય દોર બે જોવા મળે છે. પહેલો, વર્તમાંનની શણને જાણવાનો અને માણવાનો બોધ કરતો અને બીજો, આમ કરવા માટે સ્વથી  માંડીને સર્વ સુધીના સંબંધોને શક્ય તેટલા સુમેળભર્યા બનાવવાનો. પ્રાસ્તાવિકમાં લેખિકા કહે છે કે: " આ પુસ્તકમાં સબંધોનો ...

March 28, 2005

આજની ઘડી રળિયામણી ...

આજ ની ઘડી રળિયામણી જન્મભૂમિ - માર્ચ ૨૮, ૨௦௦૫ પ્રતિભાવ: તરૂ કજારિયા શીર્ષકને યથાર્ત ઠેરવતા પચીસ લેકોહોનો આ સંગ્રહ લેખિકા કહે છે તેમ જીવનની પ્રત્યેક ક્ષણને ઉત્કટતાથી, પરિપૂર્ણતાથી માણવાનો વિચાર વહેતો કરે છે. અહીં ઓશો - રજનીશ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન , ટાગોરે, જેવા કેટલાક અનામી ચિન્તકો અને સર્જકોની પંક્તિઓથી કેટલાક લેખનો ...

January 19, 2005

સફળતાનો માપદંડ – ...

સફળતાનો માપદંડ દિવ્યભાસ્કર - જાન્યુઆરી ૧୨, ૨௦௦૫ પ્રતિભાવ: સરોજ જોશી આ પુસ્તક દ્વારા માત્ર "ભૌતિકસિદ્ધિ  એ જ સફળતા" એ બ્રાહ્મક ખ્યાલને તોડવાનો અભિગમ છે. મહાન સર્જકોએ નિજ જીવનના અનુભવના અર્ક રૂપ જે કંઈ આપ્યું છે તે લેખિકાએ સંકલિત કરીને એક જ  પુસ્તકમાં વિશ્વભરની તાજગીભરી સફર કરાવી છે. વાચક  ભુખ ખટી  ...

March 31, 2003

પ્રિય તમને – ...

જન્મભૂમિ - માર્ચ 31 2003 પ્રતિભાવ: તરુબેન કજારિયા "પ્રિયા તમને" સંગ્રહમાં, લેખિકાએ વાચકને અનેક સત્વશીલ પત્રો અને અનન્ય વ્યક્તિઓના અંતરમાં ડોકિયુ કરવાની તક આપી છે. જયવતીબહેન પુસ્તકના મિજાજને સુપેરે પ્રગટ કરવામાં બાધારૂપ બને છે.છ્પ્પન પ્રતિભાઓના અંતરંગ પત્રોનું આ સંપાદન એ વિચારનું સંનિષ્ટ અમલીકરણ છે.  

July 29, 2002

સુખનું સ્ટેશન – ...

જન્મભૂમિ ૨૯ - ૭ -  ૨୦୦૨ પ્રતિભાવ: તરુ કજારિયા આ પુસ્તકનાં પાના  ફરતા જાય અને તેની સામગ્રી નજર તળેથી પસાર થઇ  જાય આ સ્ટેશને જવા કોઈ સ્થુળ વાહનની  નહિ, આપણા જ અભિગમ અને નિર્ધારરૂપી વાહનની જરૂર છે. નરી આંખે ન દેખાતા આ વાહન થકી સુખના સ્ટેશને પહોંચતી અનેક વ્યક્તિઓના જીવનની ...

June 9, 2002

સુખનું સ્ટેશન – ...

સુખનું સ્ટેશન જન્મભૂમિ - ઓક્ટોબર ૬, ૨୦୦૨ પ્રતિભાવ: સ્નેહલ મઝુમદાર આ જયવતીબહેનનું પંદરમું પુસ્તક છે. વાસ્તવમાં તો એ સુખનું સ્તવન છે. આ જન્મ અને મરણ  વચ્ચેના ગાળાને માણવાની જ વાત છે. લેખિકાના શબ્દોમાં થોડાક સ્નેહસ્નિગ્ધ કોમળ સબંધો બાંધવાનો અને જાળવવાનો સમય જ નથી રહેતો. સુજ્ઞ વાચક! પ્લેટફોર્મ ટિકિટ તો મેં ...

August 11, 2001

Gujarat Times 2001

યશસ્વી સંચાલિકા - સવેન્દનશીલ લેખિકા ગુજરાત ટાઈમ્સ - ઓગસ્ટ ૨୦୦૧ પ્રતિભાવ : હસમુખ બારોટ.   શ્રી હસમુખભાઈ બારોટ, એમના જયવતીબહેન સાથેની વાર્તાલાપમાં ......જયારે જયવતીબેનની ઉંમર 77 વર્ષની હતી. એમના જીવનની મહત્તાવાકાંક્ષા વિષે મેં પુછ્યું , તો કહે છે:  " જે કંઈ લખવાનું બાકી છે તે પૂરું થાય એવી ઈચ્છા છે... આ મુલાકાતના ...