વર્તમાનપત્રો - Press

March 31, 2003

પ્રિય તમને – Priya Tamne

જન્મભૂમિ – માર્ચ 31 2003
પ્રતિભાવ: તરુબેન કજારિયા

“પ્રિયા તમને” સંગ્રહમાં, લેખિકાએ વાચકને અનેક સત્વશીલ પત્રો અને અનન્ય વ્યક્તિઓના અંતરમાં ડોકિયુ કરવાની તક આપી છે.

જયવતીબહેન પુસ્તકના મિજાજને સુપેરે પ્રગટ કરવામાં બાધારૂપ બને છે.છ્પ્પન પ્રતિભાઓના અંતરંગ પત્રોનું આ સંપાદન એ વિચારનું સંનિષ્ટ અમલીકરણ છે.