વર્તમાનપત્રો - Press

May 6, 2013

વ્હાલી દીકરીને – Vahali Dikrine

વ્હાલી દીકરીને

જન્મભૂમિ – મે ૬, ૨୦૧૩

પ્રસ્તુત પુસ્તકમાં અઠારમાં વર્ષમાં પ્રવેશતી દીકરી પરનાં  માના પત્રો સંગ્રહાયાં છે. આ પત્રોમાં જીવનનું સ્વાગત કરવા ઉત્સુક પુત્રીને માતા જિંદગીના આનંદ, સૌંદ્રય અને ભયના સ્થાન બતાવે છે અને મઝાની સફર માટે સજ્જ કરે છે. માતા પોતે આ બધામાંથી પસાર થઇ ચુકી છે તેથી પાત્રોમાં એક અનુભવીની પુખ્તતા છે. જયવતીબહેનનું આ ચોવીસમું પુસ્તક છે, અને વાચકમાં જીવનને જોવાની એક નિરામય અને પ્રસન્ન દ્રષ્ટિ કેળવે છે.