વર્તમાનપત્રો - Press

January 19, 2005

સફળતાનો માપદંડ – Safaltano Mapdand

સફળતાનો માપદંડ

દિવ્યભાસ્કર – જાન્યુઆરી ૧୨, ૨௦௦૫

પ્રતિભાવ: સરોજ જોશી

આ પુસ્તક દ્વારા માત્ર “ભૌતિકસિદ્ધિ  એ જ સફળતા” એ બ્રાહ્મક ખ્યાલને તોડવાનો અભિગમ છે. મહાન સર્જકોએ નિજ જીવનના અનુભવના અર્ક રૂપ જે કંઈ આપ્યું છે તે લેખિકાએ સંકલિત કરીને એક જ  પુસ્તકમાં વિશ્વભરની તાજગીભરી સફર કરાવી છે. વાચક  ભુખ ખટી  રહી તેવા કપરા સમયે આવા પુસ્તકો એકમાં અનેકનો પરિચય કરાવીને ધન્યતા અનુભવે કરાવે છે.