વાચકોનો અભિપ્રાય - Readers

December 14, 2017

જીવન સંધ્યાનો ઉજાસ ...

જીવન સંધ્યાનો ઉજાસ મેઘધનુષ  - માર્ચ ૧૫, ૨୦୦୦ પ્રતિભાવ: દિંગબંર સ્વાધિયા આ પુસ્તક દ્વારા જયવતીબહેને વૃધ્ધો માટે બહુ ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડયું છે, એટલું જ નહિ યુવાન પેઢીને પણ ઉપયોગી સમજણ આપી છે. ખાસ કરીને મોટા શહેરમાં ભીડભાડ ઓછી જગ્યામાં રહેનારા વૃધ્ધો માટે કરો કાળ આવી રહ્યો છે ત્યારે આ ...

December 14, 2017

આજ ની ઘડી ...

મુંબઈ સમાચાર માર્ચ ૩, ૨୦୦૬ સંપાદન: દીપક મહેતા આ પુસ્તકમાં ૨૫ લેખોમાં મુખ્ય દોર બે જોવા મળે છે. પહેલો, વર્તમાંનની શણને જાણવાનો અને માણવાનો બોધ કરતો અને બીજો, આમ કરવા માટે સ્વથી  માંડીને સર્વ સુધીના સંબંધોને શક્ય તેટલા સુમેળભર્યા બનાવવાનો. પ્રાસ્તાવિકમાં લેખિકા કહે છે કે: " આ પુસ્તકમાં સબંધોનો સપ્તરંગી ...

August 3, 2006

સફળતાનો માપદંડ –

  જુલાઈ 2001 ના અંકમાં આપનો મનનીય અને પ્રેરક લેખ "સફળતા અને સુખ" વાંચીને પ્રભાવિત થયો છું।   જમુભાઈ ભટ્ટ વડોદરા

June 18, 2006

“નોખી માટીના માનવી”

બાલકૃષ્ણ  જે પાઠક "નોખી માટીના માનવી" (ગ્રંથ) વાંચવાની મને ખુબ મજા પડી. મેં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવીને હવે નિવૃત્ત થયો છું।  તમારું આ પુસ્તક મને પ્રેરણાની ભેટ છે. બાલકૃષ્ણ  જે પાઠક મારુતિનગર - આરાધના ૨୦୦૬

August 8, 2002

અનુ દેરાસરી  તમારું નામ અજાણ નથી. સફળતા વિશેનો તમારો લેખ વાંચ્યાં અને ચોપડીનો ઉલ્લેખ પણ વાંચ્યો। . હું પણગુજરાત સમાચારમાં છેલ્લા થોડા સમયથી લખું છું. સ્ત્રીઓ પાર તમારા લેખો ઘણા અસરકાર રહ્યા છે, અને તમારા લખાણ મારા માટે પ્રેરણાંપુર્વક છે. અનુ દેરાસરી એલિસ બ્રિજ, અમદાવાદ ઓગસ્ટ 8, ૨୦୦૨

July 7, 2000

“જીવનસંઘ્યાનો ઉજાસ” – ...

"જીવનસંઘ્યાનો ઉજાસ" ગ્રંથમાંથી બધા જ લેખ ખરા અર્થમાં જીવનનાં અંધકારમય ઉત્તરાવસ્થામાં ઉજાસ અને ઉજાગર કરે છે. આપના લખ્યા અને કહ્યા મુજબ અશંત જીવવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. આપનો ખુબ ખુબ આભાર। આચાર્ય દિપક હાઈસ્કૂલ, ગાયત્રી શક્તિપીઢ, અમરેલી

May 6, 1996

“ચીરસ્મરિણય” –

સુશીકાન્ત મેહતા 'આપણી "ચીરસ્મરિણય" પુસતલક ખરેખર સરસ છે. દુનિયામાં કેવા કેવા માનવરત્નો છે, અને કેવી ભિન્ન વિચાર શ્રેણીવાળા છે એન્ડ રુચિવાળા છે, તે આ રીતે ઓળખાયું। તેમાં પણ સ્વામી સચિદાનંદના વિચારો ખરેખર મનન કરવા યોગ્ય છે. સુશીકાન્ત મેહતા સુરત - મે ૬,  ૧૯૯૬