વાચકોનો અભિપ્રાય - Readers

May 6, 1996

“ચીરસ્મરિણય” –

સુશીકાન્ત મેહતા

‘આપણી “ચીરસ્મરિણય” પુસતલક ખરેખર સરસ છે. દુનિયામાં કેવા કેવા માનવરત્નો છે, અને કેવી ભિન્ન વિચાર શ્રેણીવાળા છે એન્ડ રુચિવાળા છે, તે આ રીતે ઓળખાયું। તેમાં પણ સ્વામી સચિદાનંદના વિચારો ખરેખર મનન કરવા યોગ્ય છે.

સુશીકાન્ત મેહતા

સુરત – મે ૬,  ૧૯૯૬