વાચકોનો અભિપ્રાય - Readers

July 7, 2000

“જીવનસંઘ્યાનો ઉજાસ” – Jivan Sandhyano Ujas

“જીવનસંઘ્યાનો ઉજાસ” ગ્રંથમાંથી બધા જ લેખ ખરા અર્થમાં જીવનનાં અંધકારમય ઉત્તરાવસ્થામાં ઉજાસ અને ઉજાગર કરે છે. આપના લખ્યા અને કહ્યા મુજબ અશંત જીવવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. આપનો ખુબ ખુબ આભાર।

આચાર્ય

દિપક હાઈસ્કૂલ,

ગાયત્રી શક્તિપીઢ, અમરેલી