વાચકોનો અભિપ્રાય - Readers

December 14, 2017

જીવન સંધ્યાનો ઉજાસ – Jivan Sandhyano Ujaas

જીવન સંધ્યાનો ઉજાસ

મેઘધનુષ  – માર્ચ ૧૫, ૨୦୦୦

પ્રતિભાવ: દિંગબંર સ્વાધિયા

આ પુસ્તક દ્વારા જયવતીબહેને વૃધ્ધો માટે બહુ ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડયું છે, એટલું જ નહિ યુવાન પેઢીને પણ ઉપયોગી સમજણ આપી છે. ખાસ કરીને મોટા શહેરમાં ભીડભાડ ઓછી જગ્યામાં રહેનારા વૃધ્ધો માટે કરો કાળ આવી રહ્યો છે ત્યારે આ પુસ્તક વાંચનારને જીવનની સાચી દ્રષ્ટિ તથા વૃદ્ધત્વને ધન્ય બનાવવાનું માર્ગદર્શન જરૂર મળી રહે છે.