વાચકોનો અભિપ્રાય - Readers

June 18, 2006

“નોખી માટીના માનવી”

બાલકૃષ્ણ  જે પાઠક

“નોખી માટીના માનવી” (ગ્રંથ) વાંચવાની મને ખુબ મજા પડી. મેં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવીને હવે નિવૃત્ત થયો છું।  તમારું આ પુસ્તક મને પ્રેરણાની ભેટ છે.

બાલકૃષ્ણ  જે પાઠક

મારુતિનગર – આરાધના

૨୦୦૬