વાચકોનો અભિપ્રાય - Readers

August 8, 2002

અનુ દેરાસરી 

તમારું નામ અજાણ નથી. સફળતા વિશેનો તમારો લેખ વાંચ્યાં અને ચોપડીનો ઉલ્લેખ પણ વાંચ્યો। . હું પણગુજરાત સમાચારમાં છેલ્લા થોડા સમયથી લખું છું. સ્ત્રીઓ પાર તમારા લેખો ઘણા અસરકાર રહ્યા છે, અને તમારા લખાણ મારા માટે પ્રેરણાંપુર્વક છે.

અનુ દેરાસરી
એલિસ બ્રિજ, અમદાવાદ
ઓગસ્ટ 8, ૨୦୦૨