પુસ્તકો - Books
Avasar Aanand No

પુસ્તકનો સારાંશ

જીવન સતત સંગ્રામ છે. સુખ – આનંદ તો મનની અવસ્થા છે. આપણે જો જિંદગીને સુન્દર અને રસમય યાત્રા બનવવાની હોય તો આપણે પોતે જ મનમાં સુખી થવાનો સંકલ્પ કરવો પડે. આધિ, વ્યાધિ, ઉપાધીયુક્ત જીવનમાં પ્રસન્નતાથી મધુમયી ધારા કેવી રીતે...

Read More પ્રાપ્તિ Buy
અવસર આનંદનો - ૨୦୦૯Avasar Aanand No
Aankhe Aansu, Hotthe Smeet

પુસ્તકનો સારાંશ

‘આંખે આંસુ, હોઠે સ્મિત’ ભારતીય નારીની પ્રતિમા એ કેવી હોવી જોઈએ એણે શું કરવું જોઈએ, કેવો વેપાર કરવો જોઈએ. એ પ્રતિમા સમાજે નિર્માણ કરી, પુરુષ સમાજે નક્કી કરી અને સ્ત્રીને કહ્યું, ‘આ તું છે’ એ પ્રતિમા સ્ત્રીના માનસ પર...

Read More પ્રાપ્તિ Buy
આંખે આંસુ, હોઠે સ્મિત- ૨୦୦૬Aankhe Aansu, Hotthe Smeet
Aaj Ni Ghadi Raliyamani

પુસ્તકનો સારાંશ

દુર્ભાગ્યે આપણે ભૂતકાળની વ્યથા અને ભવિષ્યની ચિંતા વચ્ચે આપણે સતત ઝોલાં ખાઈએ છીએ. પણ આપણે જેમાંથી પસાર થઈ રહ્યા છીએ, તે વર્તમાનની આ ક્ષણને અવગણીએ છીએ. પણ જીવનનું એકમાત્ર અનુભવગમ્ય સત્ય હોય તો તે છે અત્યારે જીવાતી આ ક્ષણ,...

Read More પ્રાપ્તિ Buy
આજની ઘડી રળિયામણી - ૨௦௦૫Aaj Ni Ghadi Raliyamani
Priya tamne

પુસ્તકનો સારાંશ

જયવતીબેન ખુબ જ સુન્દેર રીતે આ મુલાકાતોનો સંગ્રહ વાચકોના આનંદ માટે પ્રગટ કર્યો છે. મુલાકાત માટે એક માહૌલ રચવાનો હોય છે. ભવન્તુ રચવાનો હોય છે. પુષ્પ ની એક એક પાંખડી ધીમે ધીમે ખુલતી જાય અને એની સુવાસ અને સૌંદ્રય...

Read More પ્રાપ્તિ Buy
પ્રિય તમને - ૨୦୦૩Priya tamne
Sukh nu Station

પુસ્તકનો સારાંશ

કાલાતીતથી માનવી સુખને ઝંખે છે. અને સુખી થવું છે એને સુખ જોઈએ છે એ સુખની પાછળ પડે છે. પરંતુ સુખ તો કાંચનમૃગની માફક એને છલીને આગળ ને આગળ દોડતું જ રહે છે ! સુખ આપણને જોઈએ છે, પણ સાચું...

Read More પ્રાપ્તિ Buy
સુખનું સ્ટેશન - ૨୦୦૨Sukh nu Station
Safaltano Mapdund

પુસ્તકનો સારાંશ

જીવનમાં સફળતા મળે એ સૌ ઇચ્છીએ છીએ, એટલું જ નહિ પણ સફળતાની પાછળ આપણે અહર્નિશ દોડ્યાં કરીએ છીએ. પરંતુ સાચી સફળતા શું છે અને શેમાં રહેલી છે તે આપણે ઘણી વખત ભૂલી જઈએ છે. જયવતીબહેને આ પુસ્તકમાં મનનીય, પ્રેરક...

Read More પ્રાપ્તિ Buy
સફળતાનો માપદંડ - ૨୦୦૧Safaltano Mapdund
Jivansandhyano Ujaas

પુસ્તકનો સારાંશ

જીવનમાં અનેક પ્રશ્નો રહેતા હોય છે. ઉંમરની સાથે જો પ્રશ્નોને જોડવામાં આવે તો બાલ્યાવસ્થાના, યુવાવસ્થાના અને વૃદ્ધાવસ્થાના જુદા જુદા પ્રશ્નો હોય છે. ધર્મ, સમાજ અને રાજ્યવ્યવસ્થા આ પ્રશ્નોને ઉકેલવામાં મહત્વનો ફાળો આપતાં હોય છે. જો આ ત્રણેય સંસ્થાઓ નિષ્ક્રિય...

Read More પ્રાપ્તિ Buy
જીવનસંઘ્યાનો ઉજાસ - ૨୦୦୦Jivansandhyano Ujaas
Santano Sange Setu

પુસ્તકનો સારાંશ

માતાપિતા અને સંતાનો વચ્ચેના સંબંધનું સ્વરૂપ એકદમ વિરલ છે. એ લોહીનો, સ્નેહનો અને હૃદયનો સંબંધ છે. એ સંબંધ ગમે તે કારણે વણસે તો ઉભય પક્ષે દુઃખ જ ઊભું થાય છે. એ સંબંધ અત્યન્ત ગાઢ, મૈત્રીભર્યા અને આત્મીય બની રહે,...

Read More પ્રાપ્તિ Buy
સંતાનો સંગે સેતુ Santano Sange Setu
Chirsmaryian Mulaquat

પુસ્તકનો સારાંશ

જુદા જુદા ક્ષેત્રના અનેક પ્રતિષધિત લોકોની મુલાકાત લઈ ને જે વિગતોથી જાહેર પ્રજા વાકેફ ન હતી, જે પ્રસંગો તે વ્યક્તિઓના જીવનમાં ભુલાઈ ગયા હતા, તે જયવતીબેને બહાર લાવી આપણી સમક્ષ રજુ કર્યા છે. આ વ્યક્તિઓએ પોતાંય જીવન કેવી રીતે...

Read More પ્રાપ્તિ Buy
ચિરસ્મરણીય મુલાકાતો - ૧૯૯૬Chirsmaryian Mulaquat
Diwal Nahi Pun setu

પુસ્તકનો સારાંશ

જીવન જીવવાની કળા વિષે અનેક ફિલસૂફ, ચિંતક, સર્જક અને અનુભવીઓએ લખ્યુ છે. આ પુસ્તકમાં જયવતીબહેને જીવનને આનંદમય બનાવવાની થોડીક વાત કરી છે પ્રત્યેકનું જીવન જુદું, જીવનનો ઉપાડ જુદો છતાં જે જયવતીબહેને મનોમંથન અનુભવ્યું છે, તેમાંથી થોડાંક મણિમૌક્તિકો આ પુસ્તકમાં...

Read More પ્રાપ્તિ Buy
દીવાલ નહી પણ સેતુ - ૧૯૯૫Diwal Nahi Pun setu
Navi Naari Nava Vidhaan

પુસ્તકનો સારાંશ

આધુનિક વિશ્વની નારીઓ સામે ઉભા થયેલા પડકાર તેમ જ તેના નિરાકરણ સંદર્ભે તલસ્પર્શી આલેખન થયું છે. સમાજ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. નવા પડકારો પણ સાથે સાથે ઊભા થવાના જ. સ્ત્રી , પુરુષે અને સમગ્ર સમાજે એ ઝીલવા...

Read More પ્રાપ્તિ Buy
નવી નારી નવા વિધાન - ૧૯૯૨Navi Naari Nava Vidhaan
Papaane Toran Motina

પુસ્તકનો સારાંશ

ભારતીય સ્ત્રીઓને સૈકાઓથી પુરૂષોએ અને ધર્મશાસ્ત્રોએ પછાત અને દબાયેલી રાખી છે. જયવતીબહેને આ વિષય ઉપર છેલ્લા છ દાયકાથી અભ્યાસ કર્યો છે અને અનેક પાસા પર લખાણ કર્યું છે. એ દ્રઢતાથી માને છે કે સ્ત્રીઓએ પોતાની તાબેદારી સ્વીકારી લીધી છે....

Read More પ્રાપ્તિ Buy
પાપણે તોરણ મોતીનાં - ૧૯૮૭Papaane Toran Motina