વર્તમાનપત્રો - Press

March 28, 2005

આજની ઘડી રળિયામણી – જન્મભૂમિ ૨௦௦૫

આજ ની ઘડી રળિયામણી

જન્મભૂમિ – માર્ચ ૨૮, ૨௦௦૫

પ્રતિભાવ: તરૂ કજારિયા

શીર્ષકને યથાર્ત ઠેરવતા પચીસ લેકોહોનો આ સંગ્રહ લેખિકા કહે છે તેમ જીવનની પ્રત્યેક ક્ષણને ઉત્કટતાથી, પરિપૂર્ણતાથી માણવાનો વિચાર વહેતો કરે છે. અહીં ઓશો – રજનીશ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન , ટાગોરે, જેવા કેટલાક અનામી ચિન્તકો અને સર્જકોની પંક્તિઓથી કેટલાક લેખનો આરંભ કરાયો છે.

“સ” થી શરુ થતા આ પાંચ શબ્દસૂરો – ૧ ) સ્નેહ ૨) સન્માન ૩) સ્પર્શ ૪) સમય, અને ૫) સહકાર – જો એ સબંધમેં ભળે નો દામ્પન્તય જીવન સુરેલું અને સુમધુર બની રહે