વર્તમાનપત્રો - Press

January 23, 2012

રોજ રોજ નવું પરોઢ – Roj Roj Navu Parodh Janmabhoomi 2012

જન્મ ભૂમિ – 2012
પ્રતિભાવ: સોનલ પરીખ

પરદેશનાં પુસ્તકોમાંથી પ્રેરણાદાયક ઘટનાઓ અને વિચારો લઈને સ્વતંત્ર ચિંતન વડે તેને માંજીને સમાજ ઉપયોગી, જીવનલક્ષી, હરકારત્મક અને રસપૂર્ણ લેખોના જયવતબેહેને અને પુસ્તકો આપ્યા છે.આ પુસ્તક પણ આ શૃંખલાની જ એક કડીસમું છે.

પુસ્તકનું શીર્ષક “રોજ રોજ નવું પરોઢ” જ તેમાં રહેલા આશાવાદ અને વર્તમાનમાં જીવવાની મનોવૃત્તિ સૂચવે છે. પ્રસ્તાવનામાં લેખીકાએ કહ્યં છે કે, સંજોગો પર આપણો અંકુશ ના હોય, પણ તેનો પ્રતિસાદ આપવો તે તો આપણા હાથમાં જ છે.